આણ્વિય સૂત્રો ધરાવતા સંકીર્ણ સંયોજનો માટે નીચેનામાંથી કઈ સમઘટકતા શક્ય નથી?
$(I) Pt(SCN)_2 \cdot 3PEt_3$,$(II) CoBr \cdot SO_4 \cdot 5NH_3$,$(III) FeCl_2 \cdot 6H_2O$

  • A
    પ્રકાશીય (Optical)
  • B
    બંધન (Linkage)
  • C
    આયનીકરણ (Ionisation)
  • D
    જલીય (Hydrate)

Explore More

Similar Questions

એસિડની પ્રબળતા તેની કઈ વૃત્તિ પર આધાર રાખે છે?

નીચેની આકૃતિ હાઇડ્રોલિક લિફ્ટ દર્શાવે છે. બાજુ $1$ પર બળ લગાડવામાં આવે છે અને બાજુ $2$ પર આઉટપુટ બળ ઉત્પન્ન થાય છે. નીચેનામાંથી કયું સાચું છે?

$1 \text{ mole}$ વાયુ જેની $\gamma = 7/5$ છે,તેને $1 \text{ mole}$ વાયુ જેની $\gamma = 5/3$ છે તેની સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી મિશ્રણ માટે $\gamma$ નું મૂલ્ય કેટલું થશે?

જો $\frac{d}{d x}\left[(x+1)\left(x^2+1\right)\left(x^4+1\right)\left(x^8+1\right)\right] = \left(15 x^p-16 x^q+1\right)(x-1)^{-2}$ હોય,તો $(p, q)$ ની કિંમત શોધો.

એક મોનોએટોમિક વાયુને દબાણ અચળ રાખીને ખૂબ જ ધીમેથી $Q$ જેટલી ઉષ્મા આપવામાં આવે છે. વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo